Home » photogallery » entertainment » SOUTH INDIAN ACTRESS PIA BAJPAI BROTHER DIED ACTRESS SEEK HELP ON TWITTER FOR VENTILATOR BED EARLIER TODAY MP

એક્ટ્રેસ પિયા બાજપેયીનાં ભાઇનું કોરોનાથી નિધન, સોશિયલ મીડિયા પર માંગી હતી મદદ

પિયા બાજપેયી (Pia Bajpiee)એ આજે સવારે એક બાદ એક ઘણી બધી ટ્વિટ કરી અને લોકોને ભાઇ (Brother) માટે હોસ્પિટમાં વેન્ટિલેટર વાળો બેડ અપાવવા મદદ માંગી હતી. જોકે, પિયા બાજપેયીની પોસ્ટથી એ માલૂમ નહોતૂ થતું કે, તેનાં ભાઇનું કોરોનાને કારણે નિધન થયુ છે કે અન્ય કોઇ કારણોથી.