તમને જણાવી દઈએ કે જ્યારથી મહાલક્ષ્મીએ પ્રોડ્યુસર રવિન્દ્ર ચંદ્રશેકરન સાથે લગ્ન કર્યા છે, ત્યારથી તે ઘણી ચર્ચામાં રહેવા લાગી છે. લોકો તેને તેના પતિના કારણે વારંવાર ટ્રોલ કરે છે. ટોણા મારે છે. પરંતુ એક્ટ્રેસ ક્યારેય ચિડાઈ નથી અને લોકોને ઈર્ષ્યા કરાવા માટે તે પોતાના પતિ સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે.