એડ્રિંયાની આ પોસ્ટ પર લોકો મનભરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે તો કોમેન્ટસમાં લખ્યુ છે કે..મને ગર્વ છે કે હું તમારો ફેન છું, જ્યારે બીજા એ લખ્યુ છે કે અમને તમારી પર ગર્વ છે ડિયર..જ્યારે ત્રીજાએ લખ્યુ છે કે બોડી દેખાડવાની ક્યાં જરૂર છે? આ સાથે જ એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે આ સફેદ ચાદર પણ નિકાળી દો અને મહિલા થવા પર ગર્વ છે. આ સાથે જ અનેક લોકોએ જાતજાતની કોમેન્ટસ કરી છે.