Home » photogallery » મનોરંજન » જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

south actress sri reddy experience on casting couch : બોલિવૂડ હોય કે સાઉથ, કાસ્ટિંગ કાઉચ સિનેમા જગતમાં અત્યાર સુધીનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે. ન્યૂ કમર્સ હોય કે સ્ટાર્સ, એક યા બીજાને વારંવાર આનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો તેના વિશે ખુલીને વાત કરી શકે છે, જ્યારે કેટલાક લોકો તેની વિરુદ્ધ કંઇ બોલતા પણ ડરે છે. આવી સ્થિતિમાં સાઉથની એક હિરોઇને ટોપલેસ થઇને તેનો વિરોધ કર્યો હતો.

  • 18

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    આ ઘટના વર્ષ 2018ની છે. શ્રી રેડ્ડીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ ત્યારે એવું પગલું ભર્યું હતું કે બધા દંગ રહી ગયા હતા. ત્યારબાદ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કાર્યવાહી કરવી પડી. જેના પર રામ ચરણે પણ રિએક્શન આપ્યું હતું.

    MORE
    GALLERIES

  • 28

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ કાસ્ટિંગ કાઉચનો ઘણો વિરોધ કર્યો હતો. એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ રોડની વચ્ચે ટોપલેસ પ્રદર્શન કર્યું હતું. તેના આ રીતે વિરોધ કરવા પર તમિલનાડુ પોલીસે તેને કસ્ટડીમાં લીધી હતી.

    MORE
    GALLERIES

  • 38

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચને લઈને મોટો ખુલાસો કર્યો અને તેના વિરોધમાં તેણે ટોપલેસ થઈને પ્રદર્શન કર્યુ હતું. શ્રી રેડ્ડીએ ફિલ્મ ચેમ્બર પર પણ આરોપ લગાવ્યો હતો કે ચેમ્બર તરફથી મૌન કેમ સેવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેણે ચેમ્બરની બહાર ટોપલેસ થઈને વિરોધ કર્યો હતો. આ વિસ્તાર હૈદરાબાદના પોશ જ્યુબિલી હિલ્સમાં છે.

    MORE
    GALLERIES

  • 48

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    એટલું જ નહીં, શ્રી રેડ્ડીએ શોષણ કરનારાઓના ઘણા મોટા નામોનો ખુલાસો કરવાની ધમકી પણ આપી હતી. તેણે સાઉથના ઘણા ટોપ નિર્માતાઓ, ડાયરેક્ટર્સ અને એક્ટર્સ પર કામના બદલામાં જાતીય શોષણનો આરોપ પણ મૂક્યો હતો.

    MORE
    GALLERIES

  • 58

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    એક્ટ્રેસે વિરોધ દરમિયાન માંગ કરી હતી કે તેલુગુ મૂળના સ્ટ્રગલિંગ એક્ટર્સને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 75 ટકા તક આપવી જોઈએ અને તેલુગુ ફિલ્મ ચેમ્બરમાં સભ્યપદ પણ આપવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 68

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    તે જ સમયે, રામ ચરણે પણ આ સળગતા મુદ્દા દરમિયાન તેનું રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તે આવી બાબતને હવા આપવા માંગતો નથી. કારણ કે તેને પણ પાંચ બહેનો છે. તેથી તે કાસ્ટિંગ કાઉચ આગળ વધે તેવું જોવા માંગતો નથી.

    MORE
    GALLERIES

  • 78

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    જણાવી દઇએ કે શ્રી રેડ્ડીએ કપડા ઉતારીને પ્રદર્શન કર્યુ તે બાદ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે આ મામલે તરત જ એક્શન લીધુ હતુ. ત્યારે શ્રી રેડ્ડીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ પર ગંભીર આરોપ લગાવ્યા અને એક્શનની માંગ કરી હતી.

    MORE
    GALLERIES

  • 88

    જાહેરમાં કપડાં ઉતારીને સાઉથ એક્ટ્રેસે કર્યો ગંદી હરકતનો વિરોધ, સુપરસ્ટાર રામ ચરણે પણ કર્યો સપોર્ટ

    શ્રી રેડ્ડીએ પોતાના કરિયરની શરૂઆત 2021માં તેલુગુ ફિલ્મ Nenu Nanna Abaddam સાથે કરી હતી. તેણે કેટલીક ફિલ્મો કરી, પરંતુ ફિલ્મો કરતાં વધુ કાસ્ટિંગ કાઉચને લઇને ચર્ચામાં રહી.

    MORE
    GALLERIES