હાલમાં સામંથાએ જે તસવીર શેર કરી છે તેમાં તે વ્હાઇટ બિકિનીમાં નજર આવી. તેમણે તેની કેપ્શનમાં લખ્યું છે કે, 'આપ જ બ્રહ્માંડ છો, થોડા સમયમાટે પોતાને એક માનવનાં રૂપમાં વ્યક્ત કરી રહ્યાં છો. તસવીરોમાં તે વ્હાઇટ બિકિનીમાં માથે મોટી ટોપી પેહેરેલી નજર આવે છે. તે સીડીઓ ચડી રહી છે. ' (Photo Credit-@samantharuthprabhuoffl/Instagram)
સામંથા અક્કિનેનીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટૂંક સમયમાં જ તે હિન્દી ડેબિયૂ કરવાની છે તેની વેબ સીરિઝમાં જોવા મળશે. ધ ફેમિલી મેન સીઝન-2માં તે નજર આવશે.આ અંગે સામંથા અક્કિનેની ઘણી જ એક્સાઇટેડ પણ છે. સાથે જ તે વિગ્નેશ શિવનનાં નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ Kaathu Vaakula Rendu Kadhal માં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ અને નયનતારા પણ છે. (Photo Credit-@samantharuthprabhuoffl/Instagram)