Home » photogallery » entertainment » SOUTH ACTRESS NIVETHA PETHURAJ FINDS COCKROACH IN HOTEL PARCEL MP

એક્ટ્રેસે મંગાવ્યું ફૂડ પાર્સલ, નીકળ્યો વંદો, હોટલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો

નિવેથાએ લખ્યું હતું કે, 'મને આ વાતનો જરાં પણ આઇડિયા નથી કે સ્વિગી ઇન્ડિયામાં હાજર રેસ્ટોરંટનાં શું સ્ટાન્ડર્ડ બનાવ્યાં છે મે ઓર્ડર કરેલાં ભોજનમાંથી બે વખત વંદો નીકળ્યો છે.