Home » photogallery » entertainment » SOUTH ACTRESS NAINA GANGULY SIZZLING PHOTOS IN PINK DRESS PAKISTANI USER BECOME BIG FAN OF ACTRESS MP

પિંક શોર્ટ ડ્રેસમાં Naina Gangulyને જોઇ પાગલ થયો પાકિસ્તાની, ખુદને કહ્યો-'જબરા ફેન'

સાઉથ એક્ટ્રેસ (South Actress) નૈના ગાંગુલી (Naina Ganguly)ને સોશિયલ મીડિયા સેંસેશન માનવામાં આવે છે. તે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર તે તેની બોલ્ડ એન્ડ તસવીરો શેર કરતી હોય છે. જે ફેન્સને દીવાના બનાવે છે. તેની ફેન ફોલોઇંગ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. એવામાં હવે નૈનાએ પિંક શોર્ટ ડ્રેસ (Naina ganguly Bold look)માં તેની તસવીરો શેર કરી છે જેમાં એક પાકિસ્તાની વ્યક્તિ તેની ખૂબસૂરતીનો કાયલ થઇ ગયો છે. આવો નજર કરી એ તેની તસવીરો પર...