Home » photogallery » entertainment » SOUTH ACTOR PRABHAS BIRTHDAY BECOME MOST HANDSOME ASIAN MAN KNOW HIS LUXURY LIFESTYLE KM

prabhas birthday: આલીશાન બંગલા અને કરોડોની કાર્સ, જુઓ - બાહુબલીની luxury lifestyle

આજે સાઉથ એક્ટર્સ પ્રભાસનો જન્મ દિવસ (prabhas birthday) છે. ખબરોની માનીયે તો, ફિલ્મ 'બાહુબલી' (Bahubali)થી ઘર-ઘરમાં પોપ્યુલર થયેલો પ્રભાસ (Prabhas) 200 કરોડ રૂપિયાની પ્રોપર્ટી (Prabhas Property)નો માલિક છે.