આ બાદ તે (Prabhas Movie) વર્ષમ, રાઘવેન્દ્ર, એક નિરંજન, બાહુબલી- ધ બિંગનિંગ, બાહુબલી ધ કનક્લૂઝન અને સાહો (Saaho) જેવી ફિલ્મોમાં નજર આવ્યો. ફિલ્મ સાહો અને બાહુબલી બાદ એક્ટર દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો અને હવે તે ટોપ ટેન મોસ્ટ હેન્ડસમ એશિયન મેન 2021' (Top Ten Most Handsome Asian man 2021) બની ગયો છે.