Home » photogallery » મનોરંજન » બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

સૌંદર્યા શર્મા (Soundarya Sharma) તાજેતરમાં જ ટીવીના સૌથી કોન્ટ્રોવર્શિયલ શૉ બિગ બોસ (Bigg Boss)ની સીઝન 16માંથી બહાર આવી છે.

विज्ञापन

  • 18

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    એક્ટ્રેસે બિગ બોસના ટૉપ 8 કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું પરંતુ ફિનાલેની ખૂબ જ નજીક આવીને શોમાંથી તેનું પત્તુ કપાઇ ગયું. બાકી કન્ટેસ્ટન્ટ્સના મુકાબરે ઓછા વોટ્સ મળવા પર સૌંદર્યાને બિગ બોસમાંથી બહાર આવવુ પડ્યુ. તેવામાં બીબી હાઉસમાંથી બહાર આવ્યા બાદ હને એક્ટ્રેસ ફરી એકવાર ખૂબ જ ચર્ચામાં આવી ગઇ છે. શોમાંથી બહાર આવતા જ સૌંદર્યા શર્માએ પોતાના કેટલાંક એવા ફોટોઝ શેર કરી દીધા છે જેના પરથી નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ બની ગઇ છે.

    MORE
    GALLERIES

  • 28

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    હકીકતમાં હાલમાં જ સૌંદર્યા શર્માએ પોતાનું એકદમ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. તેવામાં આ ફોટોશૂટની તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગી છે. તસવીરોમાં એક્ટ્રેસનો લુક જોઇને ફેન્સ પાણી-પાણી થઇ રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 38

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    લેટેસ્ટ ફોટોશૂટમાં સૌંદર્યા બ્લૂ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેવામાં આ ફોટોઝમાં એક્ટ્રેસનો અંદાજ જોઇને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. તસવીરોમાં સૌંદર્યા શર્માની એક એક અદા કાતિલ છે.

    MORE
    GALLERIES

  • 48

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    લાઇટ મેકઅપ અને ખૂબસૂરત જ્વેલરી સાથે સૌંદર્યા પોતાના હુસ્નનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. પોતાના આ લુકને એક્ટ્રેસે 'કશ્મકશ' કેપ્શન આપ્યું છે.

    MORE
    GALLERIES

  • 58

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    જો કે, આ પહેલીવાર નથી જ્યારે એક્ટ્રેસ આટલા બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. તેની પહેલા પણ એક્ટ્રેસ ઘણા ગ્લેમરસ ફોટોશૂટ કરાવી ચુકી છે. ફેન્સ એક્ટ્રેસના આ અંદાજને ખૂબ જ પસંદ પણ કરે છે.

    MORE
    GALLERIES

  • 68

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    લેટેસ્ટ ફોટોશૂટમાં સૌંદર્યા બ્લૂ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેવામાં આ ફોટોઝમાં એક્ટ્રેસનો અંદાજ જોઇને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. તસવીરોમાં સૌંદર્યા શર્માની એક એક અદા કાતિલ છે.

    MORE
    GALLERIES

  • 78

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    સૌંદર્યા શર્માએ એક્ટિંગ અને મોડલિંગમાં ઘણું કામ કર્યું છે. તેને વેબ સિરીઝ રક્તચલથી પોપ્યુલારિટી મળી હતી. આ સીરીઝમાં તેણે રોલી રોયની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    MORE
    GALLERIES

  • 88

    બિગ બોસમાંથી બહાર આવતાં જ બદલાયા સૌંદર્યા શર્માના રંગ-રૂપ, હોટ અવતાર જોઇને થઇ જશો પાણી-પાણી

    સૌંદર્યા શર્માને તેની ફિલ્મ રાંચી ડાયરીઝ માટે પણ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે તેને બેસ્ટ ડેબ્યુટન્ટનો એવોર્ડ મળ્યો હતો.

    MORE
    GALLERIES