સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી સૌન્દર્યા રજનીકાંતની રિસેપ્શન પાર્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાજર રહ્યા સુપરસ્ટાર રજનીકાંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું. ચેન્નઈમાં યોજાયેલી સૌન્દર્યા રજનીકાંત અને વિશગન વાંગામુડી રિસેપ્શન પાર્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખાસ મહેમાન બન્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સૌન્દર્યા રજનીકાંત અને વિશગન વાંગામુડીને ખાસ શુભેચ્છા પાઠવી. સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી સૌન્દર્યા રજનીકાંતની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ પોઝ આપતી નજર આવી હતી. સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી સૌન્દર્યા રજનીકાંતની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ પોઝ આપતી નજર આવી હતી. સોન્દર્યા રજનીકાંત અને વિશગન વાંગામુડીની રિસેપ્શન પાર્ટીમાં બોની કપૂરે પણ શુભેચ્છા પાઠવી. ચેન્નઈમાં ઉધ્યન્તિ સ્ટાલિન પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. ચેન્નઈમાં યોજાયેલી સૌન્દર્યા અને વિશગનની પાર્ટીમાં રજનીકાંત અને બોની કપૂર એકબીજાને ભેટતા નજર આવ્યાં.