Home » photogallery » entertainment » SONU SOOD WANTS TO HELP MAN WHO SOLD HIS COW TO BUY SMARTPHONE FOR HIS CHILDREN STUDY MP

બાળકોનાં ઓનલાઇન ક્લાસ માટે ગાય વેચનારા પિતાને શોધી રહ્યો છે સોનૂ સૂદ

સોનૂ સૂદ તે વ્યક્તિની મદદ માટે હાથ લંબાવ્યો છે જેણે પોતાનાં બાળકોનાં ઓનલાઇન ક્લાસિસ માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે ગાય વેંચી દીધી હતી.