Home » photogallery » entertainment » SONU SOOD REACTS ON HIS BIOPIC SAYS I WILL PLAY MYSELF IN MY BIOPIC UTK TRANSPG

'પરપ્રાંતિય મજૂરોના મસિહા' સોનુ સૂદે તેની બાયોપિક પર તોડ્યું મૌન, કહ્યું ફિલ્મમાં કોણ ભજવશે Lead Role

સોનુ સૂદે તેની બાયોપિક અંગે ચાલી રહેલા ચર્ચા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો તેમના જીવન પર કોઈ ફિલ્મ બને છે તો તેમાં તે આ હિરોને મુખ્ય ભૂમિકા ભજવતા જોવું પસંદ કરશે.