Home » photogallery » entertainment » SONU SOOD REACTION ON INSIDER OUTSIDER DEBATE IN BOLLYWOOD AND SUSHANT SINGH RAJPUT MP

આઉટસાઇડર્સ બોલિવૂડમાં ત્યારે જ આવે, જ્યારે સંઘર્ષ કરવાનો દમ હોય: સોનૂ સૂદ

સોનૂ સૂદ (Sonu Sood)એ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર્સ (Outsiders) હમેશાં બહારનાં જ રહેશે તેણે સલાહ આપી કે, ઇન્ડસ્ટ્રીમાં ત્યારે જ આવું જોઇએ જ્યારે સંઘર્ષ કરવાનો દમ હોય ન કે ચમત્કારની આશા હોય