બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તેનાં ડ્રેસિંગ સેન્સને લઇને હમેશાં ચર્ચામાં રહે છે. આ દિવસોમાં સોનમનો લૂક ઘણો જ વાઇરલ થયો છે
2/ 6
પિંક કલરનાં આ ડ્રેસમાં સોનમ ખુબજ સુંદર નજર આવે છે. સોનમ કપૂરનાં લૂકની વાત કરીએ તો પિંક લહેંગા ચુનરીમાં તે ખુબજ સુંદર લાગે છે. તેણે Amrapali Jewelsની ડિઝાઇનર જ્વેલરી પહેરી છે.
3/ 6
પિંક કલરનો આ લહેંગો અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યો છે. જેમાં તેનું નામ 'SONAM' અને<br />'Everything is AK-OK' લખ્યું છે.
4/ 6
માતા સુનિતા અને પિતા અનિલ કપૂર સાથે સોનમ કપૂર
5/ 6
આ પહેલાં સોનમ કપૂરની બહેન રિયા કપૂર પણ અનામિકાનું આવું જ કલેક્શન પહેરી ચુકી છે. તેની સાડીનાં પલ્લુમાં આ શબ્દો લખેલા છે.
6/ 6
ડિઝાઇનર નેક પીસ અને ડિઝાઇનર લહેંગામાં સોનમનો દિલકશ અંદાજ