Home » photogallery » મનોરંજન » જાન્હવીનાં શોર્ટ્સનાં બચાવમાં ઉતરેલી સોનમ કપૂર પર ઉઠ્યા સવાલ

જાન્હવીનાં શોર્ટ્સનાં બચાવમાં ઉતરેલી સોનમ કપૂર પર ઉઠ્યા સવાલ

હાલમાં જ કેટરિના કૈફૈ જાન્હવી કપૂરનાં શોટ્સ પર કમેન્ટ કરી હતી કે તેનાં ખુબજ શોર્ટ કપડાં જોઇને મને તેની ચિંતા થાય છે

विज्ञापन

  • 14

    જાન્હવીનાં શોર્ટ્સનાં બચાવમાં ઉતરેલી સોનમ કપૂર પર ઉઠ્યા સવાલ

    ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં જ કેટરિના કૈફે નેહા ધૂપિયાનાં ચેટ શો BFFમાં પુછવામાં આવેલા એક સવાલનાં જવાબમાં જાન્હવીનું નામ લીધુ હતું. કેટરિનાને પુછવામાં આવ્યું હતું કે, વર્કઆઉટ દરમિયાન જેમ એક્ટ્રેસિસ લૂક અપનાવે છે તેમાં કોને જોઇને તને એવું લાગે છે કે આને તો હદ જ વટાવી દીધી. તેનાં જવાબમાં કેટરિનાએ જાન્હવી કપૂરનું નામ લેતા કહ્યું હતું કે, જાન્હવી ખુબજ શોર્ટ ડ્રેસ પહેરે છે તેને જોઇને મને ખરેખરમાં તેની ચિંતા થાય છે.

    MORE
    GALLERIES

  • 24

    જાન્હવીનાં શોર્ટ્સનાં બચાવમાં ઉતરેલી સોનમ કપૂર પર ઉઠ્યા સવાલ

    કેટરિનાએ કહ્યું કે, જાન્હવી અને તે એક જ જીમમાં આવે છે. અને તેઓ ઘણી વખત સાથે વર્કઆઉટ પણ કરે છે. જ્યાં જાન્હવીએ પહેરેલા ખુબજ શોર્ટ્સ આઉટફિટ જોઇને મને તેની ચિંતા થાય છે.

    MORE
    GALLERIES

  • 34

    જાન્હવીનાં શોર્ટ્સનાં બચાવમાં ઉતરેલી સોનમ કપૂર પર ઉઠ્યા સવાલ

    જે બાદ સોનમ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે, જાન્હવી નોર્મલ કપડાં પહેરે તો પણ તે ખુબજ સ્ટાઇલીશ લાગે છે.

    MORE
    GALLERIES

  • 44

    જાન્હવીનાં શોર્ટ્સનાં બચાવમાં ઉતરેલી સોનમ કપૂર પર ઉઠ્યા સવાલ

    જે બાદ સોશિયલ મીડિયા યૂઝરે સોનમને ખુબજ ટ્રોલ કરી છે પોતાની બહેન જાન્હવીનાં પક્ષમાં સ્ટેટ્સ શેર કર્યુ છે તે તો શું તું કેટરિનાની વિરોધમાં છે? જે બાદ સોનમે સ્પષ્ટતા કરી કે, કેટરિના મારી સારી મિત્ર છે અને હું જાન્હવી મુદ્દે તેનો જરાં પણ વિરોધ નહોતી કરી રહી. કદાચ કેટરિનાએ તે ખરેખર સારા અર્થમાં જ કહ્યું હશે. પણ તે જાતે જ મારી બહેન સાથે મજાક બની ગયું.. તમે મીડિયાવાળા ખોટો ડ્રામા ન ક્રિએટ કરો..

    MORE
    GALLERIES