સોનમ કપૂરે તેન 34મો જન્મ દિવસ ખુબજ ખાસ રીતે ઉજવ્યો હતો. આ બર્થ ડે પાર્ટીમાં તેનાં ખુબજ નજીકનાં સગા અને મિત્રો હાજર હતાં. પાર્ટીમાં હાજર તમામ લોકો ખુબજ ગ્લેમરસ અવતારમાં નજર આવ્યા હતાં. ફક્ત મલાઇકા અરોરા સાડીમાં નજર આવી હતી. ચાલો ત્યારે નજર કરીએ સોનમ કપૂરની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ આવ્યું. (Image: Viral Bhayani)