એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં પતિ આનંદ આહૂજા (Anand Ahuja)ની સાથે ક્વોલિટી ફેમિલી ટાઇમ વિતાવી રહી છે. સોનમ તેનાં ફેન્સની સાથે જોડાયેલી રહેવા માટે સોશિય મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ છે. અને અવાર નવાર તે તેનાં પતિ સાથેની ક્યૂટ સેલ્ફી શેર કરતી રહે છે. આ વચ્ચે સોનમ કપૂરે તેનાં પતિ આનંદ આહૂજા સાથેની કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીર ખુદ સોનમે શેર કરી છે. (Photo Credit: Instagram/@sonamkapoor)