Home » photogallery » entertainment » SONAM KAPOOR MATERNITY PHOTOSHOOT ON HER BIRTHDAY LOOKS BEAUTIFUL WITH BABY BUMP RU AP

Sonam Kapoorએ પોતાના જન્મદિવસ પર કરાવ્યું Maternity Photoshoot, જાણો કેવું અનુભવી રહી છે અભિનેત્રી

સોનમ કપૂર (Sonam Kapoor)ને બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રી માનવામાં આવે છે. 9 જૂને જન્મેલી અભિનેત્રી આજે તેનો 37મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. આ વર્ષ સોનમ માટે ખુશીઓથી ભરેલું છે, કારણ કે આ વર્ષે તે માતા બનવા (Sonam Kapoor maternity photoshoot) જઈ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन