Home » photogallery » entertainment » SONAM KAPOOR EXPECTING FIRST CHILD WITH HUSBAND ANAND AHUJA NETIZEN WRITES DEFINITELY PREGNANT MP

Sonam Kapoor: સોશિયલ મીડિયા પર સોનમનાં ફોટા જોઇ યૂઝર્સ બોલ્યા- 'આ ચોક્કસથી પ્રેગ્નેન્ટ છે'

સોનમ કપૂર (Sonam Kapoor)ની બહેન રેહા કપૂરનાં લગ્નમાં તે ખુબજ સુંદર લાગતી હતી. પણ તેની તસવીરો જોઇને સોશિયલ મીડિયા પર તેનાં ગર્ભવતી હોવાની વાતો ચર્ચાઇ રહી છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા યૂઝર્સ કહી રહ્યાં છે. તે ચોક્કસથી પ્રેગ્નેન્ટ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन