સોનમ કપૂરે 8 મે 2018નાં રોજ તેનાં બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા. આ લગ્ન એટલાં ભવ્ય હતાં કે તેની વાતો હજુ સુધી થઇ રહી છે. લગ્નમાં તમામ બોલિવૂડ સિતારાઓ હાજર હતાં. તે સમયે તો લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ જ હતી. હવે વોગ મેગેઝિન દ્વારા આ તમામ તસવીરો તેમની મેગેઝિનનાં જૂલાઇ મહિનાનાં ઇશ્યુમાં શામેલ કરવામાં આવી છે. સોનમ-આનંદનાં લગ્નની આ ખાસ તસવીરો આ પહેલાં તમે ક્યાંય નહીં જોઇ હોય. લગ્ન સમયે તૈયાર થઇ રહેલી સોનમ આ તસવીરો એટલી સુંદર છે કે એક વખત તેને જોશો તો પણ વારંવાર જોવાની થશે ઇચ્છા લગ્ન સમયે તૈયાર થઇ રહેલી સોનમ પિતા અનિલ કપૂર સાથે સોનમ સોનમની વિદાય સમયની તસવીર આ તસવીરો એટલી સુંદર છે કે એક વખત તેને જોશો તો પણ વારંવાર જોવાની થશે ઇચ્છા સંગીત સેરેમનીમાં સોનમનો લૂક સંગીત સેરેમનીમાં સોનમનો લૂક સંગીત સેરેમનીમાં મિત્રોથી ઘેરાયેલી સોનમ મેંહદી સેરેમનીમાં દુલ્હન સોનમ સંગીત સેરેમનીમાં સોનમ તૈયાર થતી હતી તે સમયની તસવીર પતિ આનંદ આહુજાને ગળે મળતી સોનમ રિસેપ્શન સમયનો સોનમનો લૂક રિસેપ્શન સમયનો સોનમનો લૂક પતિ આનંદ સાથે હળવા મૂડમાં સોનમ