એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની ઘણી જાણીતી એક્ટ્રેસમાંથી એક હાલમાં ગોવામાં છે. તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આ છે જન્નત ગર્લ સોનલ ચૌહાણ (Sonal Chauhan Photos) સોનલ હાલમાં ગોવા (Goa)માં રજાઓ ગાળી રહ્યો છે. તેણે હાલમાં જ એક બાદ એક તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે બિકિનીમાં નજર આવી રહી છે. (Photo credit: instagram/@sonalchauhan)