ઉલ્લેખનીય છે કે, 2008માં આવેલી ફિલ્મ જન્નતથી સોનલ ચૌહાણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ ફિલ્મથી તે લોકોના હૃદયમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી. ત્યારબાદ સોનમ ચૌહાણ 'બુધા હોગા તેરા બાપ', 'પહેલા સિતારા', '3જી', 'પલટન, જેક અને દિલ'માં પણ જોવા મળી છે. જોકે તેની અભિનય કારકિર્દી સફળ રહી ન હતી. સોનલ ચૌહાણ છેલ્લે ધ પાવર ફિલ્મમાં જોવા મળી હતી. (Image: Instagram)