નવી તસવીરોમાં ખુબ જ સ્ટાઇલિસ્ટ દેખાઈ સોનાક્ષી, ઈન્ટરનેટ પર વાહવાહી લૂંટી રહી છે દબંગ ગર્લ
Sonakshi Sinha Photo: સોનાક્ષી સિન્હાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે પોસ્ટ શેર કરી છે, આ બંને પોસ્ટમાં તે અલગ-અલગ આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાલો નજર કરીએ અભિનેત્રીની નવી તસવીરો પર.
Sonakshi Sinha: બોલીવુડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા(Sonakshi Sinha) એકવાર ફરી પોતાની તસવીરોને લઇ ચર્ચામાં છે. (ફોટો: @aslisona)
2/ 8
સોનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ-અલગ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. (ફોટો: @aslisona)
विज्ञापन
3/ 8
સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ પોસ્ટમાં પોતાની કુલ ચાર તસવીરો શેર કરી છે. (ફોટો: @aslisona)
4/ 8
આ તસવીરોમાં એક્ટ્રેસ ઓરેન્જ આઉટફિટમાં જોવા મળી રહી છે. (ફોટો: @aslisona)
5/ 8
ખુલ્લા વાળ, પગમાં મેચિંગ હિલ્સ, ચહેરા પર ન્યૂડ મેકઅપ અને લિપ પર ન્યૂડ લિપસ્ટિક સાથે એભિનેત્રીએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (ફોટો: @aslisona)
विज्ञापन
6/ 8
સોનાક્ષીએ બીજી પોસ્ટમાં કુલ પાંચ ફોટા શેર કર્યા છે. આ ફોટોશૂટમાં તેણે પીળા રંગના થ્રી-પીસ પહેરીને પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો છે. (ફોટો: @aslisona)
7/ 8
ફોટામાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી છે. (ફોટો: @aslisona)
8/ 8
તાજેતરમાં જ તેની 'બ્લોકબસ્ટર' રિલીઝ થઈ હતી. આ ગીત ઝહીર ઈકબાલ અને સોનાક્ષી પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી રહી છે. (ફોટો: @aslisona)