બોલિવૂડમાં નામ કમાનારી પહેલી પોર્ન સ્ટાર છે સની લિયોન
વર્ષ 2010માં મેક્સિમે સની લિયોનને ટોપ 12 પોર્ન સ્ટાર્સની લિસ્ટમાં જગ્યા આપી હતી. મેનસ્ટ્રીમ મીડિયામાં તેનો પહેલો પ્રોજેક્ટ MTV વીડિયો મ્યૂઝિઇક એવોર્ડ્સ હતો.
સનીનાં હોટ અંદાજ અને બોલ્ડ સ્ટેપ્સથી દર્શકોનાં દિલો પર રાજ કરનારી બેબી ડોલ સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વોહરા છે. તેને તેનું સ્ક્રીન નેમ 'સની' પસંદ કર્યું. આ તેનાં નાના ભાઇનું નિક નેમ છે. સની આ ઉપરાંત કરન મલ્હોત્રા નામથી પણ કામ કરી ચુકી છે.
2/ 6
વર્ષ 2010માં મેક્સિમે સની લિયોનને ટોપ 12 પોર્ન સ્ટાર્સની લિસ્ટમાં જગ્યા આપી હતી. મેનસ્ટ્રીમ મીડિયામાં તેનો પહેલો પ્રોજેક્ટ MTV વીડિયો મ્યૂઝિઇક એવોર્ડ્સ હતો. આ ઇવેન્ટમાં તેણે રેડ કાર્પેટ રિપોર્ટર તરીકે કામ કર્યુ હતું.
3/ 6
કરનજીત એઠલે કે સનીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે ઘણી જ નટખટ સ્વભાવની છે તેને ઘુડસવારીનો શોખ છે. એટલું જ નહીં સની ટ્રાવેલિંગ, પેઇન્ટિંગ અને કુકિંગનો પણ શોખ ધરાવે છે. આ ઉપરાંત તેને તેનાં પરિવારની સાથે સમય વિતાવવો પણ પસંદ છે.
4/ 6
ભારતમાં સનીની ફેન ફોલોઇંગમાં વધારો તેની બોલિવૂડમાં એન્ટ્રી બાદ થો હતો. તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે વર્ષ 2015માં સની લિયોન ભારતમાં સૌથી વધુ ગૂગલ થનારી સેલિબ્રિટી બની ગઇ.
5/ 6
સની લિયોન પહેલી એડલ્ટ ફિલ્મ સ્ટાર છએ જેને મેનસ્ટ્રીમ બોલિવૂડ સિનેમામાં એન્ટ્રી કરી અને સફળ પણ થઇ। બિગ બોસ-5 દરમિયાન મહેશ ભટ્ટે તેને 'જિસ્મ-2' ઓફર કરી હતી. તે બાદ સનીએ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતું.
6/ 6
સની પહેલી એવી બોલિવૂડ એક્ટ્રેસ છે જેને ન્યૂયોર્ક ફેશન વીકમાં રેમ્પવોક કર્યુ છે. સનીએ 8 સેપ્ટેમ્બર 2016નાં ડિઝાઇનર અર્ચના કોચર માટે રેમ્પ વોક કર્યુ હતું.
16