Home » photogallery » entertainment » SOHAIL KHAN SEEMA SACHDEV KHAN LOVE STORY AND DIVORCE GH MP

લવ એટ ફર્સ્ટ સાઈટ..પરિવાર સાથે બગાવત અને મૌલવીને કિડનેપ કરી નિકાહ કર્યા, ખૂબ ફિલ્મી છે સોહેલ ખાન-સીમાની લવ સ્ટોરી

Sohail Khan and Seema Sachdev Love Story: રિયલ લાઈફમાં કેટલીક લવ સ્ટોરી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. આવી જ એક પ્રેમ કહાની બોલીવુડ અભિનેતા સોહેલ ખાન (Sohail Khan) અને તેની પત્ની સીમા સચદેવ ખાનની (Seema Sachdev Khan) છે. ખાન પરિવારના સોહેલ ખાને ભલે ફિલ્મી દુનિયામાં વધુ ખ્યાતિ ન મેળવી હોય, પરંતુ તેની અને પંજાબી સીમા સચદેવ સાથેની લવસ્ટોરી અને એકબીજા સાથેના લગ્ન એક બ્લોકબસ્ટર ફિલ્મની કહાની જેવી છે.