કોન્ટ્રોવર્સી ક્વિન સોફિયા હયાત ફરી એક વખત ચર્ચામાં છે. નન બન્યા બાદ લગ્ન અને છૂટાછેડા બાદ હવે તે ન્યૂડ તસવીરો શેર કરીને ચર્ચામાં છે. સોફિયાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની ન્યૂડ તસવીરો શેર કરી હતી. જેને શેર કરતાં સોફિયાએ લખ્યુ હતું કે, 'ભગવાન શરમથી પરે છે જો ડિવાઇન મદદ ખુલીને આપની સામે આવે છે તો શું આપ તેન પુછશો કે તેને શરમ કેમ નથી આવતી? કદાચ આપે જાતને પુછવું જોઇએ કે, આપનાં મગજમાં શરમ કેમ છે ?'
સોફિયાએ ડિવાઇન ટાઇપનાં મેસેજ સાથે આવી તસવીર શેર કરી દીધી પણ યુઝર્સે તેને અશ્લીલ ગણાવી અને તેનાં પર ઘણી કમેન્ટ્સ પણ કરી. એક વ્યક્તિએ તો એવું પણ લખી દીધુ કે, આ પ્રકારની તસવીરો જ રેપનું કારણ બને છે. કુરબાન નામનાં એક યુઝરે લખ્યુ કે, 'ભારતમાં વધતા રેપ કલ્ચરનું અસલ કારણ આપ જ છો. જો દેશમાં ન્યૂડિટીને વધારનારી મહિલાઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવે તો રેપિસ્ટ કલ્ચર નષ્ટ થઇ જશે.'