દેશમાં ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપાના આગમનની ધામધૂમ પૂર્વક ઉજવી કરવામા આવી રહી છે. દરેક વ્યક્તિઓ પોતાના અંદાજમાં જબરદસ્ત ઉજવણી કરે છે.
2/ 8
બોલિવૂડના સિતારાઓથી લઇને ટીવી સ્ટાર્સ તમામ, પોતાના ઘરમા વિઘ્નહર્તા ગણેશને લઇને આવ્યા છે. ટીવીના તમામ મનપસંદ ટીવી સ્ટાર્સે તેમના ઘરે ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટાઓ વાયરલ થયા છે.
3/ 8
ઇશ્ક મે મરજાવાના મુખ્ય કલાકાર અને ડાન્સ દીવાના હોસ્ટ અર્જૂન બિઝલાનએ ઘર પર ગણપતિ સ્થાપના કરી છે. અર્જુને તેમના સોશિયલ હેન્ડલ પર ગણપતિ બાપ્પાની સાથે એક તસવીર પોસ્ટ કરી છે.
4/ 8
ટીવી શો ' દિયા ઓર બાતી હમ'માં સંધ્યાની ભૂમિકા નિભાવનાર દીપિકા સિંહ પણ તેમના ઘર પર ભગવાન ગણેશને લઇને આવી ચુકી છે.. દીપિકા સિંહે ઇન્સ્ટા પર ક્યૂટ બાપાની તસવીર શેર કરી છે.
5/ 8
'કસમ' ફેમ શરદ મલ્હોત્રાના ઘરમાં, દર વર્ષની જેમ બાપાની સ્થાપના કરવામાં આવી છે.
6/ 8
'કસમ' ફેમ શરદ મલ્હોત્રાના ઘરમાં, દર વર્ષની જેમ બાપાની સ્થાપના કરવામાં આવી છે.
7/ 8
ટીવી ઉદ્યોગની રાણી એકતા કપૂરના ગણપતિ અત્યંત લોકપ્રિય છે. એકતાના ઘરમાં લાંબા સમયથી ઘર પર ગણપતિની સ્થાપના થાય છે. આ વખતે પણ એકતાએ તેમના ઘર પર ગણપતિજીનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામા એકતા પિતા જિતેન્દ્ર અને ભાઇ તુષાર કપૂર પણ સાથે નજર આવી રહ્યા છે.
8/ 8