Home » photogallery » entertainment » SOCIAL MEDIA USERS TOOK CLASS OF RANGOLI AFTER SHE TROLLED MALAIKA ARORA MP

મલાઇકાને ટ્રોલ કરવું રંગોલીને ભારે પડ્યું, યૂઝર્સે કહ્યું 'તારી બહેન બહુ સંસ્કારી'

આ વખતે રંગોલીનો દાવ ઊંધો પડી ગયો હતો. લોકોની પોસ્ટને જોઇને ગુસ્સામાં આવ્યા અને રંગોલીને ખુબજ ટ્રોલ કરી હતી