જો તમે સોશિયલ મીડિયાના ઘણા મોટા સર્ફર છો તો ઉપરની તસવીર જોઇને તમે ઘણા ખુશ થશો .ટીવી અથવા થીયેટરમાં તમને 'ધ્રૂમપાન પડેગા મહેંગા'ની એડમાં એક નાની બાળકી જોવા મળે છે તે હવે મોટી થઇ ગઇ છે.આ યુવતીનું નામ સિમરન નાટેકર છે.
2/ 8
એક ખાંસતો બાપ, બાજુમાં બેઠેલી તેની નાની બાળકી. બાપ સિગારેટ પી રહ્યો છે..બન્ને ટીવી જોઇ રહ્યાં છે. ત્યાર સુધી ટીવી પર લંગ કેન્સરથી મરતો એક વ્યક્તિ દેખાય છે અને બાપની આંખો ખુલી જાય છે. તે સિગારેટને ઓલવી નાખે છે હંમેશા માટે
विज्ञापन
3/ 8
એડમાં એક બાળકી દેખાય છે. 7 વર્ષની ઉંમરમાં એક્ટિંગ શરૂ કરનારી આ એક્ટ્રેસનું નામ સિમરન નાટેકર છે. સિમરન 16 વર્ષની છે.
4/ 8
'નો સ્મોકિંગ' એકલી એડ નથી જે સિમરને કરી છે. એક્ટિંગ કરિયરમાં કુલ 150 જાહેરાત તેને કરી છે.
5/ 8
સિમરન નાટેકર કોમ્પલેનની એડમાં પણ જોવા મળી હતી. સિમરને યશરાજ ફિલ્મ્સની 'દાવત-એ-ઇશ્ક'માં પણ કામ કર્યુ છે, જેમાં તેનો રોલ ફરીદાનો હતો.
विज्ञापन
6/ 8
સિમરને કેટલીક ટીવી સીરિયલ પણ કીર છે જેમાં બાલિકા વધૂમાં પૂજાનો રોલ સામેલ છે.
7/ 8
આ સિવાય તેને 'પહરેદાર પિયા કી' જેને બંધ કરી દેવામાં આવ્યો તેમાં તેનો રોલ શિવાનીનો હતો.
8/ 8
Adમાં આવનારી આ ક્યૂટ ગર્લનો જન્મ મુંબઇમાં 2002માં થયો હતો. No Smoking Ad સિમરનની પ્રથમ એડ હતી જે 45 સેકન્ડની છે અને આ 2008માં ઓન એર થઇ હતી.