Home » photogallery » entertainment » SMITA PATIL DEATH ANNIVERSARY KNOW HER LIFE STORY HOW SHE MADE CHANGES MP

શ્યામ વર્ણ, મોટી આંખોવાળી સ્મિતા પાટિલે બદલી કાઢ્યો'તો સિનેમાનો ચહેરો

31 વર્ષની ઊંમરમાં જ સ્મિતા પાટિલ (Smita Patil) દુનિયા છોડીને ચાલી ગઇ. આ નાનકડાં કરિઅરમાં તેણે 50થી વધુ ફિલ્મો કરી અને 2 નેશનલ અવૉર્ડ પણ જીત્યા