'બેબી ડોલ સોને દી' સોન્ગ ગાઇને રાતો રાત હિટ થઇ જનારી કનિકા કપૂર હાલમાં ખુબજ દુખી છે. તે જીવનનાં કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. હાલમાં તેની સગી બહેનનું નિધન થઇ ગયુ છે. કનિકાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ કરી છે.
2/ 5
કનિકાની બહેન એનાબેલની તસવીરો શેર કરીને કનિકાએ ઇમોશનલ મેસેજ શેર કર્યો છે. ગત રવિવારે કનિકાની બહેન એનાબેલનું નિધન થઇ ગયું છે.
विज्ञापन
3/ 5
કનિકાએ બહેન માટે શેર કરેલી પોસ્ટ
4/ 5
તેણે જેક્લિન માટે 'ચિટ્ટીયા કલાઇયા' અને 'બિટ પે બુટી' સોન્ગ ગાયુ છે. સની લિયોન માટે 'બેબી ડોલ મે સોને દી... અને 'ગેંદા ફૂલ' સોન્ગ ગાયુ છે.
5/ 5
કનિકાએ આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.