Home » photogallery » entertainment » SIIMA AWARDS 2022 RANVEER SINGH SHARES BEST BOUND WITH SOUTH STARS KAMAL HAASAN ALLU ARJUN VIJAY DEVERAKONDA YASH PP

SIIMA Awards 2022: રાણા દગ્ગુબટીથી માંડી અલ્લુ અર્જુન સુધી, સાઉથના આ સ્ટાર્સ સાથે રણવીર સિંહનું જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું, જુઓ ફોટો

SIIMA Awards 2022 Ranveer Singh Pics With South Stars: સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 10 સપ્ટેમ્બરે યોજાયો હતો. રેડ કાર્પેટ પર સાઉથ સહિત બોલિવૂડના ઘણા દિગ્ગજોએ હાજરી આપી હતી. આ શોમાં રણવીર સિંહે પણ હાજરી આપી હતી અને તેણે મોસ્ટ ફેવરેટ હિન્દી એક્ટર ઈન સાઉથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની અને સાઉથ સ્ટાર્સની વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું, જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन