Home » photogallery » entertainment » SIDHARTH SHUKLA NETWORTH AND INSIDE PHOTOS OF ANDHERI HOME MP

Siddharth Shukla: જાણો કેટલાં કરોડનો માલિક છે સિદ્ધાર્થ શુક્લા, અને જુઓ તેનાં ઘરની અંદરની તસવીરો

સિદ્ધાર્થ શુક્લાએ (Sidharth Shukla) બિગ બોસ 13માં (Bigg Boss 13) એક અઠવાડિયું રહેવા માટે આશરે 10 લાખ ચાર્જ લીધો હતો. જ્યારે કોઇ ફિલ્મ માટે તે 50 લાખ રૂપીયા ચાર્જ કરતો. અને ગીત શૂટિંગ માટે 7 થી 10 લાખ રૂપિયા ફી વસુલતો હતો. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Net worth)જે એપાર્ટમેન્ટમાં રહે છે. તેની કિંમત 2 કરોડની આસપાસ છે. તેની સંપત્તિમાં લગભગ 1.5 કરોડની કાર અને બાઇકનો સમાવેશ થાય છે.