એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની દુનીયાનાં લોકપ્રિય એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નું નિધન થઇ ગયુ છે. 40 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે તેનું નિધન થઇ ગયું છે. સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સિદ્ધાર્થ શુક્લાની માતા રીતા શુક્લા (Rita Shukla) અને ખાસ મિત્ર શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ છે. (PHOTO-Viral Bhayani)

સિદ્ધાર્થ શુક્લાનો અંતિમ સંસ્કારી વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં ફેન્સ તેમનાં ફેવરેટ સ્ટાર સિદ્ધાર્થ શુક્લાની એક ઝલક જોવા માટે શ્મશાન ઘાટનાં દરવાજે ઉભા થઇ ગયા છે. જોકે પોલીસ ભીડને કાબૂમાં કરવાનાં પ્રયાસમાં છે. સાથે જ લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ ભીડ ન કરે. (PHOTO-Viral Bhayani)