બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા આજે 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તેના જન્મદિવસ પર યોજાયેલી પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યાં, જ્યાં સ્ટાર્સે ખૂબ મોજ મસ્તી કરી હતી.
2/ 13
હાલમાં જ માતા બનેલી નેહા ધૂપિયા પતિ અંગદ બેદી સાથે પાર્ટીમાં પહોંચી હતી.
3/ 13
સિદ્ધાર્થ મલ્હોત્રાને બોલિવૂડમાં લોન્ચ કરનારા નિર્માતા કરન જોહર ણ પાર્ટીમાં જોવા મળ્યો હતો.
4/ 13
પાર્ટીમાં રવિના ટંડનને વિખેરી તેની અદાઓ
5/ 13
ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ પાર્ટીમાં જોવા મળ્યો હતો.
6/ 13
સંજય કપૂર સાથે જોવા મળી કરિશ્મા કપૂર
7/ 13
આદિત્ય રોય કપૂર પણ પાર્ટીમાં હાજર રહ્યો.
8/ 13
કૃતિ સેનનને સિદ્ધાર્થની પાર્ટીમાં કરી ધમાલ મસ્તી
9/ 13
ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર પર પાર્ટીમાં પહોંચ્યા
10/ 13
સિદ્ધાર્થ સાથે ફિલ્મમાં કામ કરી ચૂકેલી જેક્લિન પણ પાર્ટીમાં હાજર રહી હતી