Home » photogallery » entertainment » SHWETA TIWARI TO JUHI PARMAR THESE 6 TV ACTRESS REJECTED THE LEAD ROLE IN RUPALI GANGULYS ANUPAMAA SEE COMPLETE LISY TV SERIAL GOSSIPS AND NEWS MP

આ 6 હસીનાઓને ઓફર થયો હતો 'અનુપમા'નો રોલ, પણ પાંચે પાડી દીધી ના...

આ શોની લિડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી (Rupali Ganguly) તો અવાર નવાર દર્શકોનું દિલ લુંટી રહી છે. પણ ઘણાં ઓછા લોકો જાણે છે કે રુપાલી પહેલાં આ રોલ અન્ય છ હસીનાઓને ઓફર થયો હતો.