ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ જાય છે. આ દરમિયાન શ્વેતા તિવારીની નવી તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં શ્વેતા તિવારી એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. જેને જોયા બાદ ફેન્સ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તો ચાલો જોઈએ શ્વેતા તિવારીની આ નવી તસવીરો જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. શ્વેતાની ઉંમર 42 વર્ષની છે, પરંતુ ખૂબસૂરતીના મામલે તે તેની દીકરી પલક તિવારીને પણ ટક્કર આપે છે.
2/ 8
એક્ટ્રેસને જોઈને તમે તેની ઉંમરનો અંદાજો લગાવી શકશો નહીં. તાજેતરમાં, એક્ટ્રેસે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે. જેને જોયા બાદ તમારી આંખો ફાટી જશે.
3/ 8
શ્વેતાએ રોઝ ગોલ્ડ કલરનો થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યો છે, ગ્લોઈંગ મેકઅપ સાથે વાળ ખુલ્લા છે અને એકથી વધુ સેક્સી પોઝ આપી રહી છે.
4/ 8
શ્વેતાની હોટનેસ જોઈને યુઝર્સના હોશ ઉડી ગયા છે, તેઓ એક્ટ્રેસની સુંદરતાના વખાણમાં કોમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કરી રહ્યા છે.
5/ 8
શ્વેતા તિવારી રોઝ ગોલ્ડ કલરના બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેને જોયા બાદ તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
6/ 8
શ્વેતા તિવારી આ તસવીરમાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ડ કરતી જોવા મળી રહી છે. તેની આ જ અદા પર ફેન્સ ફિદા થઇ રહ્યા છે.
7/ 8
શ્વેતા તિવારી આ તસવીરમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. જે લોકને તેના દિવાના બનાવી રહ્યા છે.
8/ 8
આ તસવીરમાં શ્વેતા તિવારી ખૂબ જ હસીન લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.