એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં તેની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે જે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે. અને હવે તેની આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ નજર આવી રહ્યો છે. તેની તસવીરો જોઇને ફેન્સ જ નહીં પણ બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ પણ તેનાં વખાણ કરી રહ્યાં છે. શ્વેતા તિવારી આ તસવીર આ તસવીરોમાં ખુબજ ગ્લેમરસ નજર આવી રહી છે. સીરિયલ કસૌટી જિંદગી કી (Kasauti Zindgi Ki)માં પ્રેરણાનો રોલ અદા કરી ચુકી છે અને થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં જલવા વિખેરતી નજર આવી રહી છે. (Photo credit- @shweta.tiwari/Instagram)