42ની ઉંમરે શ્વેતા તિવારીએ પિન્ક સ્વિમસૂટ પહેરી પાણીમાં લગાવી આગ, ફોટો પરથી નહીં હટાવી શકો નજર!
શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી અવાર-નવાર પોતાના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે પોતાના શાનદાર ફોટો શેર કરતી રહે છે. વળી, હાલમાં જ શ્વેતા પોતાની એક એવી જ પોસ્ટના કારણે ચર્ચામાં આવી છે. તેણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પિન્ક સ્વિમસૂટમાં ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. તેનો આ લુક ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તો શ્વેતાના સ્વિમસૂટ વાળા લુક પર ફિદા થઈ રહ્યા છે. ફેન્સ સાથે ઘણા સેલિબ્રિટીએ પણ કોમેન્ટ કરીને શ્વેતાના વખાણ કર્યા છે. ફોટોઃ @shweta.tiwari