શ્વેતાને બે લગ્નથી બે બાળકો છે અને તે બંને પતિથી અલગ રહે છે. જીવનમાં તમામ ઉતાર-ચઢાવ આવવા છતાં, 42 વર્ષની શ્વેતાએ હંમેશા પોતાનું જીવન વધુ સારી રીતે જીવ્યું છે. પોતાના બિઝી શેડ્યૂલની સાથે સાથે એક્ટ્રેસ તેના બાળકો માટે ક્વોલિટી ટાઈમ રાખે છે અને સમયાંતરે તેમને બહાર ફરવા પણ લઈ જાય છે. (Photo Source- Shweta Tiwari Instagram)