Home » photogallery » મનોરંજન » બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

મુંબઈઃ ટીવી સિરીયલથી ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર ચર્ચાનો વિષય બને છે. તે જેવું કંઈક નવું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે. ફોટોઃ @shweta.tiwari

  • 16

    બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

    ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના કામની સાથે-સાથે બોલ્ડ અંદાજના કારણે પણ જાણીતી છે. શ્વેતાએ તેની સુંદરતાથી લોકોને તેના દિવાના બનાવ્યા છે. ફોટોઃ @shweta.tiwari

    MORE
    GALLERIES

  • 26

    બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

    શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની નવી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલ તેનો લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યો છે. ફોટોઃ @shweta.tiwari

    MORE
    GALLERIES

  • 36

    બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

    42 વર્ષની ઉંમરમાં શ્વેતા તિવારીનો સિઝલિંગ લુક જોઈને લોકો હેરાન થઈ જાય છે. વાયરલ ફોટોમાં એક્ટ્રેસે બ્લૂ કલરનો હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. ફોટોઃ @shweta.tiwari

    MORE
    GALLERIES

  • 46

    બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

    કર્લી વાળ અને સ્મોકી મેકઅપની સાથે શ્વેતા તિવારીએ પોતાનો લુક પૂરો કર્યો છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ પણ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચી રહ્યુ છે. ફોટોઃ @shweta.tiwari

    MORE
    GALLERIES

  • 56

    બોલ્ડનેસમાં દીકરીને પણ ટક્કર આપે છે આ 42 વર્ષની મા, રિવિલિંગ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ

    આ તસવીરોને જોયા બાદ એ કહેવું ખોટુ નહીં હોય કે ઉંમરની સાથે-સાથે તેની બોલ્ડનેસમાં પણ વધારો થઈ રહ્યો છે. એક્ટ્રેસની આ તસવીરને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફોટોઃ @shweta.tiwari

    MORE
    GALLERIES

  • 66