Home » photogallery » entertainment » SHWETA TIWARI NET WORTH MONTHLY INCOME AND INSIDE PHOTOS OF HER HOUSE MP

Shweta Tiwari: જાણો કેટલાં કરોડની માલકિન છે શ્વેતા તિવારી, અને તેનાં ઘરનાં Inside Photos

Happy Birthday Shweta Tiwari: શ્વેતા તિવારી (Shweta Tiwari)મહિને 60 લાખ રૂપિયા કમાય છે. એટલું જ નહીં તેની વાર્ષિક કમાણી 10 કરોડ રૂપિયા છે. તે એક એપિસોડ માટે 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની નેટ વર્થ (Shweta Tiwari Net Worth) 81 કરોડ રૂપિયા છે.