Home » photogallery » મનોરંજન » SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

શ્વેતા તિવારી (Shweta Tiwari)એ તેનાં લેટેસ્ટ ફોટોશૂટ માટે ચર્ચામાં છે. એક્ટ્રેસે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે હવે તેનાં ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છે. તેઓ તેની તસવીરો પર સતત કમેન્ટ્સ કરી તેનાં વખાણ કરી રહ્યાં છે.

विज्ञापन

  • 19

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીએ તેની (Shweta Tiwari Bold Photos) બોલ્ડ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે હવે તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં છે. ફેન્સ તેની તસવીરો પર કમેન્ટ કરી તેનાં વખાણ કરતાં થાકતા નથી. તો બીજી તરફ શ્વેતા પણ તેની બોલ્ડ તસવીરો મુકીને ફેન્સને પુરતું મનોરંજન પુર્ણ કરી રહી છે. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 29

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    શ્વેતાએ હાલમાં સિક્વન્સ ગાઉનમાં તેની બોલ્ડ તસવીરો શેર કરી હતી. કર્વ કટ સિલ્વર ગાઉનમાં શ્વેતાનું ફિગર સુંદર દેખાઇ રહ્યું છે. હાલમાં શ્વેતા તેની ચાળીસીમાં છે પણ તેની તસવીરો જોઇને કોઇ 25 વર્ષની હિરોઇન પણ તેની આગળ પાણી ભરે તેવી તે લાગી રહી છે. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 39

  • 49

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    શ્વેતાની તસવીરો જોઇને ફેન્સ તેનાં પર કમેન્ટ્સની ભરમાર લગાવી રહ્યાં છે. એક યુઝરે કમેન્ટ કરી છે કે, કોણ આ તસવીરો જોઇને કહેશે કે આ બે બાળકોની મા છે. તો એક યુઝર લખે છે, 'પ્રેરણા સામે તો બધા જ ફેઇલ છે.' તો અન્ય એક યુઝરે લખ્યું છે, 'આની સામે તો આજકાલની હિરોઇનો પાણી ભરે...' (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 59

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    સિલ્વર સીકવન્સ ગાઉનમાં શ્વેતા ખુબજ સુંદર લાગી રહી છે. પ્લંજિંગ નેકલાઇન અને કર્વ કટ ગાઉનમાં શ્વેતાનું ફિગર ઉડીને આંખે વળગે છે. તેની આ તસવીરો ખુબજ આકર્ષક છે. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 69

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    શ્વેતા તિવારી પ્લીટેડ સ્કર્ટ અને એમ્બેલિશ્ડ બ્લાઉઝમાં તેનાં ટોન્ડ એબ્ઝ ફ્લોન્ટ કરી રહી છે. જેમાં તે ઘણી જ સુંદર દેખાઇ રહી છે. શ્વેતાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 79

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    શ્વેતા તેની એક્ટિંગની દુનિયામાં પણ એટલી જ હિટ છે જેટલી તે ઇન્સ્ટાગ્રામ પર છે. શ્વેતા થોડા સમય પહેલાં ખતરો કે ખેલાડીમાં નજર આવી હતી. એ પહેલાં તે સોની ટીવીનાં શો 'મેરે ડેડ કી દુલ્હન'માં લિડ એક્ટ્રેસ તરીકે નજર આવી હતી આ શોમાં તેની સાથે વરૂણ બડોલાની પેર હતી. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 89

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    શ્વેતા તેનાં સુંદર ફિગર અને તસવીરોને કારણે જેટલી ચર્ચામાં રહે છે તેટલી જ તેની અંગત લાઇફને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં જ તેનાં એક્સ પતિ અભિનવ કોહલીએ તેનાં પર આરોપ લગાવ્યો હતો કે તે તેને તેનાં દીકરા રેયાંશથી દૂર રાખે છે તેને મળવાં દેતી નથી. તો બીજી તરફ શ્વેતાનું કહેવું છે કે, તેનો દીકરો તેનાં પિતાથી ડરે છે તેણે એક વખત દીકરાને શ્વેતાથી છીનવવાંનો પ્રયાસ કર્યો હતો ત્યારથી જ તે ડરી ગયો છે. અને તે તેની પાસે જવાં તૈયાર નથી. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES

  • 99

    SHWETA TIWARI: 40ની ઉંમરે પણ લાગે છે એકદમ યુવાન, ફેન્સે કહ્યું, 'પ્રેરણા સામે બધા FIAL'

    શ્વેતાની ઇન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. તેને 2.6 મિલિયન ફોલોઅર્સ છે. અને આ ફેન્સ જ છે જે તેની દરેક તસવીરોને શેર થતાની સાથે જ વાયરલ કરી દે છે. (PHOTO: @shweta.tiwari)

    MORE
    GALLERIES