Shweta Tiwari Latest Photos: શ્વેતા તિવારી જ્યાં પણ હાથ અજમાવે છે ત્યાં તે છવાઈ જાય છે. તેણીએ ભોજપુરીથી લઈને ટીવી અને OTT પ્લેટફોર્મ પર તેની એક્ટિંગ સ્કીલ્સ સાબિત કરી છે. આ બધા સિવાય એક્ટ્રેસ પોતાની સુંદરતાથી પણ લોકોને ઇમ્પ્રેસ કરે છે. દરરોજ પોતાની તસવીરોથી ધ્યાન ખેંચનારી શ્વેતાએ ફરી એકવાર પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો છે.
થોડા દિવસો પહેલા શ્વેતાએ વિંટર વાઇબ્સ આપી હતી અને હવે તે સમર લુકમાં જોઇ શકાય છે. તસવીરો પર યુઝર્સ એક્ટ્રેસના વખાણ કરતા થાકતા નથી.
2/ 8
તસ્વીર પોસ્ટ કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું,, 'Be yourself ! Because an original is worth more than a copy!' એટલે કે ઓરિજિનલ બનો.. કારણ કે ઓરિજિનલ નકલ કરતાં વધુ મૂલ્યવાન છે.
विज्ञापन
3/ 8
એક્ટ્રેસનો આ સેક્સી લુક જોઈને એક યુઝરે લખ્યું, તમે 100-150 વર્ષ સુધી પણ આ રીતે સુંદર રહેશો. તો બીજી તરફ શ્વેતાની સુંદરતા પર એક યુઝરે લખ્યું કે, Exquisite one her fire call. એક્ટ્રેસના આ લુકને જોઈને ઘણા લોકો ઉફ્ફ જેવા રિએક્શન આપી રહ્યા છે.
4/ 8
કટ સ્લીવ બ્લાઉઝ અને ગ્લિટર સાડીમાં તે ચોક્કસપણે ખૂબ જ હોટ લાગી રહી છે. લોકોને તસવીરોમાં એક્ટ્રેસનો માત્ર સ્ટાઇલિશ લુક જ નહીં પરંતુ તેની નજાકત પણ પસંદ આવી રહી છે.
5/ 8
જ્યારે પણ શ્વેતા તિવારી પોતાના પરફેક્ટ ફિગર અને કિલર લુક્સનો કેમેરા પર એવો જલવો બતાવે છે કે જોનારા તેના હુસ્નના વખાણ કરતા પોતાની જાતને રોકી નથી શકતાં.
विज्ञापन
6/ 8
2 બાળકોની માતા બન્યા બાદ પણ એક્ટ્રેસે 42 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને સારી રીતે મેન્ટેઇન કરી રાખી છે.
7/ 8
લોકો શ્વેતાના ચાર્મિંગ અંદાજને તેની દીકરી પલક તિવારી કરતાં વધુ પસંદ કરે છે.
8/ 8
ઘણી વખત માતા અને પુત્રી બંને એકબીજાની બહેનો હોય તેવું લાગે છે.