Home » photogallery » entertainment » SHWETA TIWARI LATEST PHOTOSHOOT FLAUNTS HER GLAMOROUS LOOK IN A PINK PANT SUIT MP

Shweta Tiwariએ ડિપ નેકમાં દેખાડ્યો બોલ્ડ અંદાજ, અર્જુન બિજલાનીએ કહ્યું- HOT

ભોજપુરીથી હિન્દી ટીવી સીરિયલ્સ સુધીનો સફર કરનારી એક્ટ્રેસ (Bhojpuri Actress) શ્વેતા તિવારી (Shweta tiwari) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે ઘણી વખત ઇન્સ્ટાગ્રામ (Instagarm) પર તેની હોટ ફોટોઝ (Shweta Tiwari Hot Photos) શેર કરી ફેન્સનાં દિલની ધડકન વધારી દીધી છે. તસવીરમાં એક્ટ્રેસની સુંદરતા જોઇ તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ચાળીસી વટાવેલી શ્વેતા તિવારી 25 વર્ષની એક્ટ્રેસ જેવી લાગે છે. એવામાં હવે તેણે પિંક કલરનાં ડિપ નેક ડ્રેસમાં તેની તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોઇ સોશિયલ મીડિયા યૂઝર્સનાં હોશ ઉડી ગયા છે