Home » photogallery » entertainment » SHWETA TIWARI HUSBAND ABHINAV KOHLI REACHED HIGH COURT ACCUSED OF NOT MEETING THE SON MP

શ્વેતા તિવારીનાં પતિ અભિનવ કોહલી પહોચ્યો હાઇકોર્ટ, દીકરાને ન મળવા દેવાનો લગાવ્યો આરોપ

અભિનવ કોહલી (Abhinav Kohli)એ બોમ્બે હાઇકોર્ટને ડિસેમ્બર 2020માં અરજી દાખલ કરી છે. આ અરજીમાં અભિનવએ શ્વેતા તિવારી (Shweta Tiwari) પર તેનાં તેમનાં દીકરાથી ન મળવાં દેવાનો આરોપ છે.