Home » photogallery » entertainment » SHWETA TIWARI HUSBAND ABHINAV KOHLI CLAIMS SHWETA TOOK SON REYANSH TO AN UNDISCLOSED LOCATION MP

શ્વેતા તિવારી પર પતિએ લગાવ્યો ગંભીર આરોપ, બોલ્યો- મારા દીકરાને ગૂમ કરી દીધો

શ્વેતા તિવારી (Shweta Tiwari)નાં પતિ (Husband) અભિનવ કોહલી (Abhinav Kohli)એ તેનાં દીકરા રેયાંશ (Reyansh) અંગે એક્ટ્રેસ (Actress) પર ઘણાં ચોકાવનારા આરોપો લગાવ્યાં છે. તેણે કહ્યું કે, 40 દિવસ બાદ અચાનક તેમનો દીકરો ગૂમ થઇ ગયો છે.