Home » photogallery » entertainment » SHWETA TIWARI GLAMOROUS PHOTOSHOOT IN PURPLE DRESS FANS COMMENTED GB

શ્વેતા તિવારીના ગ્લેમરસ લુકે ઉડાવ્યા ફેન્સના હોશ, પર્પલ ડ્રેસમાં લાગે છે એકદમ હસીન

જો કોઈ તેના ફોટાથી સોશિયલ મીડિયા પર અવારનવાર તહેલકો મચાવે છે, તો તે છે 'શ્વેતા તિવારી'. શ્વેતા પોતાના સોશિયલ એકાઉન્ટ પર ગ્લેમરસ અંદાજમાં ફોટા શેર કરતી રહે છે. તેની તસવીરો પણ ફેન્સને આકર્ષિત કરે છે. ફરી એકવાર શ્વેતાએ પર્પલ આઉટફિટમાં તેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેને જોઈને ફેન્સ વાહ કહી રહ્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन