Home » photogallery » entertainment » SHWETA TIWARI FLAUNTS HER KILLER LOOKS IN HIGH SLIT GOW AND WINS THE MILLION HEARTS OF FANS BHOJPURI SOUTH PP

Shweta Tiwari PHOTOS: થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં શ્વેતા તિવારીએ કરાવ્યું ફોટોશૂટ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ

Shweta Tiwari Latest PHOTOS: ભોજપુરી ફિલ્મોથી લઈ ટીવી સિરિયલ્સમાં જોવા મળેલી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે 'Age Just A Number' છે. કેમ કે નવરાત્રિની વચ્ચે શેર કરવામાં આવેલા ફોટોમાં તે એક યંગ ગર્લ જેવી દેખાય રહી છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના નવા ફોટોશૂટની તસવીર શેર કરી છે, જેમાં તે કાતિલ લુક આપતી જોવા મળી રહી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन